પતિ - હું આ જીવનથી કંટાળી ગયો છું! હે પ્રભુ, મને ઉપાડી લો . પત્ની: ના ભગવાન, મને મારા પતિ પહેલા લઈ જાઓ. પતિ: હે પ્રભુ, હવે હું મારી ઇચ્છા પાછી લઉં છું, એમની જ સાંભળી લે .