મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - પર્સનલ પ્રોબલેમ્બ (Gujarati Jokes)

પતિ - હોટલના રૂમમાં હોટલના મેનેજરને ફોન કરીને કહ્યુ, પ્લીઝ મારા રૂમમાં આવો.. ખૂબ જરૂરી કામ છે. 
મેનેજર - શુ થયુ સર... ?
પતિ - મારી પત્ની તમારા હોટલની બારીમાંથી કુદી જશે... !!
મેનેજર - સોરી સર એ તમારી પર્સનલ પ્રોબલેમ્બ છે
પતિ - પણ હરામખોર.. તમારા હોટલની બારી નથી ખુલી રહી એ મૈટેનેંસ પ્રોબ્લેમ છે.