શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

કિસ્મતવાળી ગાડી

એક સ્થાન પર ગાડીની નીલામી થઈ રહી હતી 
10 લાખ 
15 લાખ 
20 લાખ 
25 લાખ 
ત્યાથી સોનૂ પસાર થયો તેણે મોનૂને કહ્યુ કે અરે યાર આ ગાડી તો ખટારા જેવી દેખાય રહી છે. આ બધા તેની આટલી કિમંત કેમ લગાવી રહ્યા છે, એવુ તે શુ છે આ ગાડીમાં ?
મોનૂ બોલ્યો - મે સાંભળ્યુ છે કે જે પણ આ ગાડી ખરીદે છે તેની પત્નીનું એક્સીડેંટ થઈ જાય છે. 
સોનૂ બોલ્યો - મારા 50 લાખ.