શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 29 જુલાઈ 2017 (15:15 IST)

Gujju જોક્સ - ભગવાન પપ્પા કોને બનાવે ?

એકવાર એક  નાનો છોકરો પોતાની મમ્મીને બોલ્યો 
 
મમ્મી તને મારી બધી મુશ્કેલીઓ બરાબર કેવી રીતે સમજાય જાય છે.. 
અને પછી તુ તેને તરત કેવી રીતે સોલ્વ કરી લે છે ?
મમ્મી બોલી 
બેટા ભગવાન પહેલા અમારી પરીક્ષા લે છે.. જુદી જુદી મુસીબતોને સોલ્વ કરવા માટે આપે છે .. 
અને પરીક્ષામાં પાસ થયા કે અમને મમ્મી બનાવે છે.. 
આ સાંભળીને છોકરો ભોળપણમાં મલકાઈને બોલ્યો.. અને જે પરીક્ષામાં નાપાસ થાય તેને પપ્પા બનાવે છે ને ?