ગુજરાતી જોક્સ - મેથ્સ Updated: Sat, 6 Jan 2018 (17:08 IST) google-news શિક્ષક - MATHSનુ ફુલ ફોર્મ બતાવો ? વિદ્યાર્થી - મારી આત્મા તને હંમેશા સતાવશે ! ટીચર - આજ સુધી વિચારી કરી રહ્યા છે કે .. વિદ્યાર્થીએ ફુલ ફોર્મ બતાવ્યુ હતુ કે શ્રાપ આપ્યો હતો