શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

જોક્સ - રિશ્તા વહી સોચ નહી

પહેલા દુકાનો પર લખાતુ હતુ.. 'ગ્રાહક ભગવાન છે.'  ત્યારે દેવત્વની ફીલિંગ આવતી  હતી. 
હવે લખવામાં આવે છે... "તમે કેમેરાની નજરમાં છો" હવે ચોર જેવી ફીલિંગ આવે છે. 
 
રિશ્તા વહી સોચ નઈ...