કોરોના જોક્સ
મંદિરમાં પપ્પુ: પંડિતજી, કોરોના વાયરસથી ખૂબ ડર લાગે છે. શું કરવું?
પંડિત: ડરવા જેવુ કશુ નથી, હાથ આગળ કરો.
પપ્પુ: પંડિતજી, આજે ચરણામૃત થોડુ કડવુ નથી?
પંડિત: અરે મૂર્ખ, એ તો સેનેટાઈઝર હતુ, હાથ સાફ કરવા માટે આપ્યુ હતુ
ये भी पढ़ें