શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - ટ્રક ડ્રાઈવરના લગ્ન

એક લગ્નમાં જ્યારે ફેરા લેવાનો સમય આવ્યો તો પહેલા ફેરા સમયે જ વરરાજા વધુની આગાળ નીકળી ગયા. પંડિતજીએ વરરાજાને વધુની પાછળ રહેવાનુ કહ્યુ. બીજા ફેરા સમયે વધુ આગળ આવી તો વરરાજા ફરી દોડીને આગળ નીકળી ગયા. વરરાજાનો વારેઘડીએ આવો વ્યવ્હાર જોઈને વધુના પિતાજીને ગુસ્સો આવ્યો અને તેઓ બોલ્યા.. આ કેવો વરરાજા છે... જેને ફેરા લેતા પણ નથી આવડતા... આ રીતે આ લગ્ન નથી થઈ શકતા.  વરરાજાના કાકાએ સમજાવતા કહ્યુ કે માફ કરજો સાહેબ.. છોકરો ટ્રક ડ્રાઈવર છે તેથી તેને ઓવરટેક કરવાની આદત છે.