બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 19 જુલાઈ 2017 (10:10 IST)

ગુજરાતી જોકસ-નવવધૂ

ગુજરાતી જોકસ-નવવધૂ

એક નવવધૂએ પ્રથમવાર છાશમાંથી માખણ કાઢયું અને સાસથી કહ્યું -  માં છાશમાંથી માખણ કાઢ્યુ તેને ક્યા મુકુ.. 
 
સાસુએ તેને સમજાવ્યું કે આવુ ન બોલીશ આ નામ તારા સસરાનું છે.
 
બીજા દિવસે વહુએ ફરી છાશમાંથી માખણ કાઢ્યું અને કહ્યું માં છાશમાંથી સસરાજી નીકળ્યા છે તેમને કયાં મુકુ ?