શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોકસ- ભવિષ્યવાણી

ચમ્પૂ- ટ્રેનમાં ચઢ્યો તો ભવિષ્યવાણી થઈ આ ટ્રેન પાટા પરથી ઉતરી જશે..
તે રોકાઈ ગયો 
 
તે હવાઈ જહાજમાં ગયો તો ભવિષ્યવાણી થઈ આ પ્લેન ક્રેશ થઈ જશે...
તે રોકાઈ ગયો અને બસમાં ગયો 
 
તો ભવિષ્યવાણી થઈ આનો એકસીડેંટ થઈ જશે...
ચમ્પૂ તમે કોણ છો  ??
 
જવાબ આવ્યો- ભગવાન  
ચમ્પૂ - જ્યારે હું ઘોડી પર ચઢી રહ્યો હતો  ત્યારે  તમે ક્યાં હતા ...... !!