Gujarati JOkes Updated: Mon, 24 Jul 2017 (13:06 IST) google-news એક યુગલ બહાર ફરવા ગયુ તે મહિલાને જોઈને એક ભિખારી - હે હુસ્નની રાની એક રૂપિયો આપી દે.. માણસ- આપી દે ખરેખર એ આંધળો જ છે..