મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 21 ફેબ્રુઆરી 2015 (15:54 IST)

ગુજરાતી જોક્સ - ડિયોડ્રેંટ

છગન - અરે યાર મારુ ડિયોડ્રેંટ ખલાસ થઈ ગયુ. 
મગન - મારુ પણ .. 
છગન - તો તુ કેવી રીતે કામ ચલાવી રહ્યો છે? 
મગન - ગળામાં ઓડોનિલ લટકાવીને ફરુ છુ.