ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શુક્રવાર, 28 જુલાઈ 2017 (16:50 IST)

ગુજરાતી જોક્સ - હું ફેલ થઈ ગયો

નાનો બાળક પોતાનો રિજ્ટ લઈને આવ્યો અને પિતાથી બોલ્યું પાપા તમે ખૂબ નસીબવાળા છો ! 
 
પાપા- કેમ 
 
બાળક- કારણ કે હું ફેલ થઈ ગયો  છું. હવે તમે મારા માટે નવી ચોપડીઓ ખરીદવી નહી પડશે...