સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 31 જુલાઈ 2017 (10:40 IST)

ગુજરાતી જોકસ - ઈતિહાસ

ટીચર (વિદ્યાર્થીને) - જણાવો કે તમને ઈતિહાસમાં  જન્મેલા  મહાપુરૂષોમાં સૌથી વધારે કોના પર ગુસ્સો આવે છે .?
 
વિદ્યાર્થી - રાજા રામ મોહન રાય પર.. 
 
ટીચર - કેમ ? 
 
છાત્ર- જે તેમને  બાળ વિવાહ બંધ  ન કરવ્યા હોત તો આજે અમે પણ પત્ની અને બાળકો સાથે હોતા..