શનિવાર, 16 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (13:48 IST)

ગુજરાતી જોક્સ - તૂ મને સુંદર લાગે

gujarati jokes

પત્ની- તમે દારૂમાં બહુ પૈસા બગાડો છો હવે આ બંદ કરો 
 
પતિ- અને તૂ પણ બ્યૂટી પાર્લરમાં 5000 ના કબાડું કરી આવે છે એનું શું 
 
પત્ની- એ તો હું તમે સુંદર લાગુ એટલા માટે 
 
પતિ- ગાંડી તો હૂં પણ એના માટે પીવું છું કે તૂ મને સુંદર લાગે