શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 30 જાન્યુઆરી 2017 (14:23 IST)

ગુજરાતી જોક્સ - સીએફેલ બલ્બ

વાર-વાર સીએ ની પરીક્ષામાં ફેલ થવા પર આખરે હેરાન થઈને બલ્બ બનાવાની ફેકટ્રી નાખી. 
 
 
 
અને આ રીતે માર્કેટમાં આવ્યા 
 
સીએફેલ બલ્બ