ગુજરાતી જોક્સ - ભારતીય પતિ-પત્ની Updated: Sat, 8 Apr 2017 (14:14 IST) google-news પતિ (પત્નીને) જાણે છે વિદેશોમાં છુટાછેડા લેવા ખૂબ જ સહેલા છે. પત્ની (પતિને) ખબર છે.. એટલે જ તો ત્યાની યુવતીઓ સાસરિયે વળતી વખતે રડતી નથી.