શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 25 એપ્રિલ 2017 (12:41 IST)

ગુજરાતી જોક્સ - સિગરેટ

ડોક્ટર દર્દીને - તમે રોજ દિવસમાં કેટલી સિગરેટ પીવો છો ?
દર્દી - લગભગ 20 
ડોક્ટર - જુઓ મારી પાસેથી સારવાર કરાવવી છે તો તમારે સિગરેટથી દૂર રહેવુ પડશે. એક કામ કરો. એક નિયમ બનાવી લો. ફક્ત ભોજન કર્યા પછી જ એક સિગરેટ પીશો. 
દર્દીએ ડોક્ટરની વાત માનીને સારવાર શરૂ કરી
થોડા મહિના પછી દર્દીનુ સ્વાસ્થ એકદમ સુધરી ગયુ. 
ડોક્ટર - જોયુ ને મારા બતાવ્યા પ્રમાણે પરેજ કરવાથી તમારુ સ્વાસ્થ્ય કેટલુ સુધરી ગયુ. 
દર્દી - પણ ડોક્ટર સાહેબ દિવસમાં 20 વાર ભોજન કરવુ પણ કોઈ સહેલુ કામ નથી.