રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 18 મે 2017 (12:14 IST)

ગુજરાતી જોક્સ - પત્નીની કિમંત

પત્ની - સાંભળો છો... છાપામાં સમાચાર છે કે એક વ્યક્તિએ પોતાની પત્ની વેચી દીધી ?
પતિ - ઓહ હો.. કેટલામાં ?
પત્ની - એક સાઈકલના બદલામાં.. ક્યાક તમે પણ કો'ક દિવસ આવુ તો નહી કરો ને !!
પતિ - હુ એટલો મૂરખ થોડી જ છુ..... તારા બદલામાં તો કાર મળી શકે છે..... !!!