બુધવાર, 14 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 22 મે 2017 (14:13 IST)

ગુજરાતી જોક્સ - Marriage અને સુખ

ગુજરાતી જોક્સ - Marriage અને સુખ
એક યુવકે જ્યોતિષને પુછ્યુ - પંડિતજી...મારો હાથ જોઈને કહોને મારા લગ્ન કેમ નથી થઈ રહ્યા ?
જ્યોતિષ (હાથ જોઈને) - કેવી રીતે થશે ગાંડા... તારા નસીબમાં સુખ જ સુખ લખાયેલુ છે !!