શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 6 જુલાઈ 2017 (10:15 IST)

ગુજરાતી જોક્સ - Rich છોકરીનો Essay

એક શ્રીમંત છોકરીને શાળામાં ગરીબી પર નિબંધ લખવાનુ કહેવામાં આવ્યુ.. 
 
શ્રીમંત છોકરીએ લખેલો નિબંધ 
 
એક ગરીબ પરિવાર હતો.. માતા પણ ગરીબ પિતા પણ ગરીબ અને બાળકો પણ ગરીબ 
કુંટુંબમાં 3 નોકર હતા એ પણ ગરીબ.. 
Car પણ તૂટેલી SCORPIO હતી .. 
બાળકો અઠવાડિયામાં ફક્ત 3 જ વાર Hotel માં જતા હતા 
બાળકો પાસે જૂના N95 Mobile હતા 
ઘરમાં ફક્ત 4  2nd Hand AC હતા 
આખુ કુંટુંબ ખૂબ જ મુશ્કેલીથી એશ કરી રહ્યુ હતુ..