શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 19 જુલાઈ 2017 (14:21 IST)

ગુજરાતી Comedy જોક્સ - ઓએલએક્સ

શર્માજી - તારી પત્ની ગઈકાલે જોર જોરથી ચીસો કેમ પાડી રહી હતી ? ? ? 
તેનો અવાજ મારા ઘર સુધી આવી રહ્યો હતો.. 
 
વર્માજી - અરે યારે એવી કોઈ ખાસ વાત નથી.. તેની ફોટો ફેસબુક પર અપલોડ કરવાને બદલે OLX  પર અપલોડ થઈ ગઈ. 
 
અને હદ તો ત્યારે થઈ જ્યારે એક છોકરાએ કહ્યુ - ભાઈ આ 60 નો ભંગાર કોણે નાખ્યો છે.