ગુજરાતી જોક્સ - બદામ Updated: Fri, 4 Aug 2017 (12:35 IST) google-news પત્ની બદામ ખાઈ રહી હતી પતિ બોલ્યો - મને પણ ચખાડ ને ... પત્નીને એક બદામ પોતાના પતિને આપી તો પતિ બોલ્યો - બસ એક જ ? પત્ની - હા બાકી સૌનો પણ આવો જ ટેસ્ટ છે.