ગુજરાતી જોક્સ - બદલો Updated: Fri, 4 Aug 2017 (13:17 IST) google-news રામૂ -શ્યામૂને - અડધો કલાકથી બેઠો બેઠો શુ કરી રહ્યો છે ? શ્યામૂ - સમય સાથે બદલો લઈ રહ્યો છુ. રામૂ - કેવી રીતે શ્યામૂ - સમયે મને બરબાદ કર્યો છે હવે હુ સમયને બરબાદ કરી રહ્યો છુ