ગુજરાતી જોક્સ - પરિણામ Updated: Fri, 4 Aug 2017 (13:12 IST) google-news છોકરી - હુ સારા માર્ક્સથી પાસ થઈ તો મારા પપ્પાએ મને સાઢા ત્રણ હજાર રૂપિયાનુ સૂટ અપાવ્યુ. છોકરો - બસ આટલી અમથી વાત... હુ તો ફેલ થયો તો મારા બાપાએ મને સાઢા ચાર લાખનું ટ્રેક્ટર અપાવી દીધુ..