ગુજરાતી જોક્સ - પતિ પત્ની
વાઈફ - જુઓ હુ છેલ્લા 7 વર્ષથી આ સતત પહેરી રહી છુ...
છતા પણ ફિટિંગ એવીને એવી જ છે..
છતા તમે પણ જાડી જાડી કહેતા રહો છો..
પતિ - ભગવાનથી બી જરા..
ગાંડી આ સાડી છે... !!
ये भी पढ़ें