ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (11:48 IST)

ગુજરાતી જોક્સ - ગુજ્જુ પ્રેમી સાસુ

યુવતીને જોવા આવેલ ગુજરાતી પ્રેમી સાસુ બોલી - હુ તારુ ગુજરાતી સાંભળીને જ નક્કી કરીશ કે તુ મારી વહુ બનવા લાયક છે કે નહી... 
તારી શૈક્ષણિક યોગ્યતા શુ છે ?
યુવતી -  આંખ આંખ ચા  
સાસુ - આનો શુ મતલબ ?
યુવતી - આઈ.આઈ.ટી..