રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શુક્રવાર, 13 જાન્યુઆરી 2023 (09:51 IST)

ગુજરાતી મકર સંક્રાતિ સ્પેશલ જોક્સ

પત્ની- સાંભળો મકર સંક્રાતિ આવી રહી છે 
 
કોઈ આઈડિયા આપો ને શું વિતરણ કરું ? 
 
પતિ- તારી બહેનપણીઓને મારું મોબાઈલ નંબર આપી દે.... 


 
ગુજરાતી જોક્સ- પતિ પત્નીનો મજેદાર જોક્સ 
 
પતિએ ઑફિસમાં બેસીને ફેસબુક કમેંટ કર્યુ
 
પંછી બનુ ઉડતા ફિરું મસ્ત ગગન મેં.. 
 
ત્યારે Wifeએ  comment કર્યું 
 
જમીન પર આવતા જ 
કોથમીર લેતા આવજે 
તારા ઘરમાં 
નહી તો 
એક પણ વાળ નહી બચશે 
તારા માથામાં