રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (10:54 IST)

ગુજરાતી જોક્સ - પોતે કાઢી લઈશ

દંત ચિકિત્સક - તમારા દાંતને કાઢવો પડશે કારણ કે તે સડી ગયુ છે.
રાજુ - હા, કેટલો ખર્ચ થશે?
ડેન્ટિસ્ટ - તે માત્ર 500 રૂપિયા.
રાજુ- આ લો રૂ. 50. અને થોડુ ઢીલુ કરી નાક હો 
બાકી હુ પોતે કાઢી લઈશ