રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 30 નવેમ્બર 2021 (13:14 IST)

ગુજરાતી જોક્સ - સ્ત્રી અને પુરૂષ વચ્ચે ફરક

જો રાત્રે ઝાડ પર કોઈ પુરૂષ બેસેલે દેખાય તો આખુ ગામ આવતા જતા પુછી લે કે અત્યારે તુ અહી બેસીને શુ કરી રહ્યો છે..? હેઠો ઉતર નહી તો કોઈ સાંપ બાપ કરડી જશે.. 
પણ કોઈ સ્ત્રી બેસી હોય તો બાપડો સીધો ચુડેલ ચુડેલ કહીને આખા ગામમાં કહી આવશે.. આ ફરક છે મહિલા અને પુરૂષમાં