સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 2 મે 2017 (12:23 IST)

ગુજરાતી જોક્સ - બાહુબલી

પત્ની - સાંભળો છો... બાહુબલી સારી છે જોઈ લો... 
 
પતિ whatsup ચલાવતો બહાર ગેલેરીમાં જતો રહ્યો.. 
 
પત્ની - અંદર આવી જાવ.... હું બાહુબલી બોલી છુ.... બાજુવાળી નહી.... !!