1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 15 માર્ચ 2017 (13:16 IST)

ગુજરાતી જોક્સ- ઓ માય ગોડ સેલેરી પણ છે.

gujarati jokes - o my god
એક ગર્લ્સ હોસ્ટલમાં એક છોકરાને રિસેપ્સનિસ્ટની જાબ મળી 
 
બે મહીના પછી માલિકે પરેશાન થઈને બોલાવ્યા 
 
અને કીધું બે મહીનાથી તૂ તારી સેલેરી લેવા શા માટે નથી આવતું 
 
છોકરા- ઓ માય ગોડ સેલેરી પણ છે.