બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (15:10 IST)

ગુજરાતી જોક્સ - ધંધે સે બડા કોઈ ધર્મ નહી હોતા

વેલેંટાઈન ડે ના 7 દિવસ પહેલા એક ગિફ્ટ શોપ પર વકીલ સાહેબ ગયા 
 
તેમણે 40 સુંદર કાર્ડ ખરીદ્યા અને બધા પર તેણે મોકલવાના સ્થાન પર લખ્યુ 
 
હેલ્લો જાન !! ઓળખી ગઈ ને ? સાંજે મળીશુ, "આઈ લવ યુ" 
 
દુકાનદારે પુછ્યુ - આ શુ મામલો છે ? 
 
તો વકીલ સાહેબે જણાવ્યુ - ગયા વર્ષે વેલેન્ટાઈન ડે પર આજુબાજુની સોસાયટીમાં આવા જ 20 કાર્ડ મોકલ્યા હતા. થોડાક જ દિવસમાં ચાર કેસ મળી ગયા હતા. 
 
આ વખતે 40 કાર્ડ મોકલુ છુ. 
 
"ધંધે મે સબ જાયજ હૈ 
ક્યોકિ મા કહેતી થી 
કોઈ ભી ધંધા છોટા નહી હોતા 
ઔર ધંધે સે બડા કોઈ ધર્મ નહી હોતા" 
 
દુકાનદાર બેહોશ... !!!