ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની જોક્સ

ગુજરાતી જોક્સ - પતિપત્ની જોક્સ 
પતિ - જાનૂ હુ તારી માટે જીવ આપવા પણ તૈયાર છુ.. 
પત્ની - જીવ આપવો સહેલો છે. હિમંત હોય તો મારી સાથે જીવી બતાવ