1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

Joke of the day-તારુ નામ શું છે ?

કોલેજમાં છોકરા-છોકરી 
 
છોકરા- તારો નામ શું છે ?
 
છોકરી - પહેરીને જણાવું કે બોલીને 
 
છોકરા- મતલબ ? 
 
છોકરી- પાયલ 
 
છોકરી- અને તારું 
 
છોકરા- હાથમાં આપું કે મોઢામાં 
 
છોકરી- મતલબ ?
 
છોકરા- પ્રસાદ