રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (09:21 IST)

ગુજરાતી જોક્સ - બકા રોવડાવીસ કે !

સોફ્ટવેર એન્જીનીયર : સાહેબ કાલ થી હું ૬ વાગ્યા પછી નહિ રોકાવ 

મેનેજર : કેમ ? 

સોફ્ટવેર એન્જીનીયર : સાહેબ પગાર થી કઈ નથી વળતું , રાત્રે  હું પાર્ટ ટાઈમ ટેક્ષી ચલાવું છું ..

મેનેજર : બકા રોવડાવીસ કે ! રાતે ભુખ લાગે તો આપની પાઉભાજી ની લારી છે આવજો.. !!