સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - jokes

૧. તારા બાપૂની બળેલા પર મીઠું નાખવાની ટેવ છે 
 
કેમ શું થયું 
 
આજે સવારે જ ફોન કરીને પૂછતા હતા 
 
મારી દીકરીથી લગ્ન કરીને ખુશ તો છો ન !! 
 
 
૨. 10 વર્ષનો મોનૂ બહેનના લગ્નમાં બોલ્યો 
 
પાપા બહેન તો રણે છે પણ 
 
જીજા કેમ નથી રણતા 
 
પાપા- દીકરા બહેન તો બારણા સુધી રડશે 
 
જીજા તો હવે કબ્ર સુધી રડવાના છે...