બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 25 મે 2017 (13:39 IST)

ગુજરાતી જોક્સ- તમે બહુ ભોળા છો

પત્ની- તમે બહુ ભોળા છો 
 
પતિ- કેમ 
 
પત્ની- તમને કોઈ પણ સરળતાથી ફંસાવી લે છે 
 
પતિ- હા તેની શરૂઆત તારા પપ્પાએ જ કરી હતી.....