બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શુક્રવાર, 10 જાન્યુઆરી 2020 (11:43 IST)

ગુજરાતી જોક્સ - વેરી ગુડ બીમારીની જાણ થઈ ગઈ..

ડોક્ટર - જોરથી શ્વાસ લો.. વધુ જોરથી..
વેરી ગુડ... હજુ વધુ જોર થી.. વધુ જોરથી...
અચાનક ખટાક... અવાજ આવે છે.
ડોક્ટર - ખુશ થઈને બોલ્યો -
વેરી ગુડ બીમારીની જાણ થઈ ગઈ..

હાડકામાં ફેક્ચર છે..
મહિલા - મને પણ ખબર પડી ગઈ

કે તુ બુદ્ધુ ડોક્ટર છે..

હાડકુ નહી મારુ હુક ટૂટી ગયુ છે...