બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 10 જાન્યુઆરી 2019 (17:35 IST)

ગુજરાતી જોક્સ- પત્નીની તબીયત સારી ન હોય તો

પત્નીની તબીયત સારી ન હોય તો 
 
તેને સાડીની દુકાને લઈ જાઓ 
 
 
તોય પણ આરામ ન મળે તો 
 
સોનારની દુકાને લઈ જાઓ 
 
તરત આરામ મળશે....