ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ- યુવતી એ મગનિયાને જે માર્યો

મગન પહેલીવાર હોજીયરીની દુકાન પર કામ કરવા ગયો..
,
,
એક યુવતી આવી અને બોલી અંડરવિયર બતાવો 
,
,
મગન - આવતીકાલે આવજો આજે પહેરી નથી !!!!!!
યુવતી એ મગનિયાને જે માર્યો  
ચપ્પલથી માર્યો.. લાકડીથી માર્યો.. અને ખૂબ ઘસેટી ઘસેટીને માર્યો.. 
 
મગન ઉઠીને કપડા ખંખેરતા બોલ્યો.. “Sorry, આવતીકાલે આવજો .. આવતીકાલે જરૂર પહેરીને આવીશ.