રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ- બધા સીએ છે - હંસીના રોકાય એવું મજેદાર જોક્સ

એક પિતા તેમની દીકરી માટે 
 
છોકરો જોવા ગયું 
 
તેણે છોકરાના પિતાથી પૂછ્યું 
 
છોકરો શું કરે છે 
 
છોકરાનો પિતા- સીએ છે 
 
તેણે પૂછ્યું છોકરાની નાની બેન  શું કરે છે?  
 
છોકરાનો પિતા- સીએ છે 
 
તેણે ફરી પૂછ્યું તેની બા શું કરે છે? 
 
છોકરાનો પિતા- સીએ છે 
 
 
બધા સીએ છે 
 
તો તમે પણ સીએ હશો 
 
છોકરાના પિતા- ના ના 
 
હું તો ચણિયા ચોલી 
 
કાપું છું આ બધા લોકો સીએ છે...