સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : રવિવાર, 26 મે 2019 (12:59 IST)

નરેન્દ્ર મોદી Vs રાહુલ ગાંધી

નરેન્દ્ર મોદી - PM બનવું છે? તો આ સવાલનો જવાબ આપો?? 
 
રાહુલ ગાંધી- ઠીક છે પૂછો 
 
નરેન્દ્ર મોદી- એક હાથીની 20 કેળા મૂક્યા
તેણે 9 ખાધા પણ એક મૂકી દીધું 
જણાઓ શા માટે? 
 
રાહુલ ગાંધી- એનું મન ભરી ગયું હશે!! 
નરેન્દ્ર મોદી- નહી 
એ એક કેળો  plasticનો હતો!! 
 
રાહુલ ગાંધી - ઓહ 
 
નરેન્દ્ર મોદી- ચાલો આ વખતે 10 કેળા 
પણ હાથીએ એક પણ નહી ખાધુ 
 
જણાઓ શા માટે 
 
રાહુલ ગાંધી-  કારણકે 10 ના 10 કેળા plasticના હશે.. 
નરેન્દ્ર મોદી- ના આ વખતે હાથી plasticનો હતો.. 
 
રાહુલ ગાંધી- અરે!!