ગુજરાતી જોક્સ- જલેબી ફાફડા દશેરામાં શું કામ ખાવા જોઈએ Updated: Wed, 13 Oct 2021 (10:42 IST) google-news કારણ કે નવ દિવસ સુધી જલેબીની જેમ ગોળ ગોળ ફર્યા હોઈને દશેરાના દિવસે ફાફડાની જેમ લાંબા થઈને સૂઈ જાય એ જ દશેરાના જલેબી ફાફડાનુ રહ્સ્ય છે