બુધવાર, 27 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 6 સપ્ટેમ્બર 2020 (13:24 IST)

Majedar Jokes- દુલ્હન સાસરે ગઈ- રસોડા પ્રવેશ

એક દારૂડિયો ઝઝૂમરતો ઘરની તરફ જઈ રહ્યુ હતુ
તેના પાછડ બે છોકરીઓ ઝગડતી ચાલી રહી હતી 
એક છોકરી- ભગવાન કરે તારું લગ્ન આ દારૂડિયાથી થઈ જાય... 
બીજી છોકરી- નહી ભગવાન કરે તારી થઈ જાય... 
 
દારૂડિયો હું રોકાઉં કે જઉં ...