સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (08:18 IST)

Jokes :મેથ્સનો સવાલ બેડ પર શા માટે કરી રહ્યા છો

પાપા- તમે મેથ્સનો સવાલ બેડ પર બેસીને શા માટે કરી રહ્યા છો? 
 
બાળક- તમે તો કહ્યુ હતું કે ટેબલની મદદ વગર આ સવાલ સોલ્વ કરશો ....