ગુજરાતી જોક્સ-એક વાર પપ્પુ સાસરા ગયું

Last Modified રવિવાર, 27 સપ્ટેમ્બર 2020 (10:29 IST)
એક વાર પપ્પુ સાસરા ગયું ત્યાં નીચે બેસી ગયું

સાસુ બોલી અરે ત્યાં નહી અહીં સોફા પર બેસો

પપ્પૂ- ના ના
સોફા પર તો ગરીબ લોકો બેસે છે

સાસું - એટ્લે શું ....

સોફાની કીમત 25 હજાર અને પ્લાટની કીમત 25 લાખ


આ પણ વાંચો :