બુધવાર, 27 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2020 (16:43 IST)

ગુજરાતી જોક્સ- પીધેલાનો જોક્સ

એક વાર બે પીધેલા માણસ 
 
મુંબઈમાં તાજ હોટલની સામે ઉભા હતા 
 
એક કહેતો અરે મને 
 
આ તાજ હોટેલ ખરીદવી છે 
 
બીજો કહે 
 
અરે તુ ચિંતા ના કર 
 
કોઈ મદદ જોઈએ તો હું બેસો છુ ન ભાઈ...