શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (17:40 IST)

ગુજરાતી જોક્સ- Send

પહેલાના સમયમાં કોઈ માણસ 
 
એકલો હસતો હતો તો લોકો કહેતા હતા 
 
તેની ઉપર ભૂતની છાયા છે. 
 
પણ આજે કોઈ એકલો હસે તો કહે છે કે 
 
મને પણ Send કર નાખ!!!!