ગુજરાતી જોક્સ- એક વાર છગનભાઈ ડોકટર પાસે ગયા

Last Modified શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (13:43 IST)
અને કહેવા લાગ્યા મારા પેટમાં ખૂબ દુખાવા થાય છે

ડાકટરે એક નળી એના પેટ માં નાખી

અને કહેવા લાગ્યા

અરે!!!! તારા પેટ માં તો રૂના ગટલા ગઠલા છે

છગન- ડાકટર સાહેબ તૂને આ નળી મારા પેટની જગ્યાએ

ગાદલામાં નાખી છે!!!આ પણ વાંચો :